"Gloomy Sunday", also known as the "Hungarian Suicide Song", is a song composed by Hungarian pianist and composer Rezső Seress and published in 1933.
"Hungarian Suicide Song".. કેવું song? Suicide song? ના હોય. એવું થોડું કોઈ song હોય કે જેનથી લોકો Suicide કરે. પણ આ હકીહત છે ,આ song સાંભળી ને કદાચ ૧૦૦ લોકો એ આત્મહત્યા કરી છે. પરંતુ એવું કેમ? એવું તો શું હતું આ song માં? મને પણ આના શબ્દો વાંચીને,સમજીને આ હકીકત જેવું લાગે છે.
lyrics of Gloomy Sunday
Sunday is gloomy,
My hours are slumberless.
Dearest, the shadows
I live with are numberless.
Little white flowers
Will never awaken you.
Not where the black coach
Of sorrow has taken you.
Angels have no thought
Of ever returning you.
Would they be angry
If I thought of joining you?
Gloomy Sunday
Gloomy is Sunday,
With shadows I spend it all.
My heart and I, have
Decided to end it all.
Soon there'll be candles
And prayers that are said, I know.
Let them not weep,
Let them know that I'm glad to go.
Death is no dream,
For in death I'm caressing you.
With the last breath of my soul,
I'll be blessin' you.
Gloomy Sunday
Dreaming, I was only dreaming.
I wake and I find you asleep
In the deep of my heart, dear.
Darling, I hope that
My dream never haunted you.
My heart is telling you,
How much I wanted you.
Gloomy Sunday
gloomy શબ્દ નો અર્થ થાય છે 'ઉદાસ'. એક ઉદાસ રવિવાર. કદાચ મેં આજ સુધી વાંચેલું હોય તો આનાથી સારું મૃત્યુ નું વર્ણન કોઈએ નથી કર્યું. કદાચ આ એક જ કારણ હશે કે જેનાથી લોકો ને મૃત્યુ સારું લાગવા લાગ્યું હશે? એક હજી સળગતો સવાલ દુનિયા પાસે છે.. માણસ આત્મહત્યા શું કામ કરે છે? બીજું કોઈ પ્રાણી તો આવું નથી કરતુ? આપડે એ ચર્ચા માં નથી પડવું બસ આપને તો આ ગીત ને માનવું છે. એક પળ માટે તો એક પળ માટે આપને મૃત્યુ નું નવું સવરૂપ જોવું છે , મૃત્યુ ને માણવું છે...
અહી મૃત્યુ ને બહુ સરસ રીતે સમજાવ્યું છે. કદાચ અહી પણ એવું જ બતાવ્યું છે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે.. અને શું કામ.? એ કદાચ 'પ્યાર' નામનો અજીબ શબ્દ પણ હોય શકે છે. આયાત મેં તને કીધું હતું ને કે બહુ ઓછા લોકો હોય છે જે આ શબ્દ ને સમજી શકે છે અને એમાં થી ઓ પણ બહુ ઓછા જેમને આ શબ્દ ને સાર્થક બનાવ્યો છે. ના હું એમ નથી કેતો ક એનું પરિણામ આવું કોઈ ગંભીર આવવું જોઈએ પરંતુ મૃત્યુ એક જીવન નો પડાવ છે. (આવું કોઈએ કહ્યું છે!) . ઘણા વિદ્વાનો એ મૃત્યુ ને બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. પરંતુ આજે હું તો એ gloomy sunday થી શીખ્યો છું.
શરૂઆત થાય છે. એક ઉદાસ રવિવાર થી. આયાત ખબર મેં તને કીધું હતું કે આ એવો સમય છે જયારે રવિવાર ની એકલતા માણસ ને હેરાન કરી મુકે છે. અને આ એકલતા બહું જ ખરાબ હોય છે. મારો સમય ઊંઘ વિના જ પસાર થાય છે. હું એવા અસંખ્ય લોકો સાથે રહું છું કે જેમાંથી મને ક્યાય થી કઈ પણ આશા મળે એમ નથી. માણસ સામાજિક પ્રાણી કહેવાય છે. અને એટલે જ એ સમાજ સાથે રહે છે. પરંતુ જયારે જિંદગી નો અમુક એવો સમય આવે છે ત્યારે આ સમાજ પણ કઈ કામ નો નથી લાગતો. રોજ હું હજારો લોકો ને જોવ છું એમાંથી ઘણા સાથે વાત કરું છું પરંતુ આ થોડું આઘું આઘું લાગે છે, ઉપરછલ્લું લાગે છે. કારણ કે તને ખબર છે દુનિયા થોડી સ્વાર્થી છે ,એમાં સારા માણસો છે,જે કદાચ મારો પડછાયો છે , પરંતુ કમનસીબ એ લોકો મારી સાથે નથી, અને આખિર સુધી તો કોઈ સાથે નથી આવવાનું. ખરેખર રવિવાર ઘણો ઉદાસ છે (કે કદાચ હું ઉદાસ છું ...?)
કુદરત, કોઈ વસ્તુ ને આપણે આપણી જિંદગી સાથે બહુ જ સારી રીતે વર્ણવી લઈએ છીએ. જુયારે યુવાન યુવતી પ્યાર ના આંગણે ઉભા હોય ત્યારે એ ચંદ્ર ની ચાંદની ને યાદ્દ નો કરે એવું બને જ નહિ. અને શા માટે આપને એકલું જીવવું જોઈએ? ઘણી વસ્તુઓ એવી છે જે જનતા અજાણતા આપડો પર્યાય બની ગઈ હોય છે પછી એ સારી બાબત હોય કે ગમે તે હોય.. પરંતુ આયાત આ એવો સમય છે જયારે તને સફેદ ફૂલ પણ અકળાવી નાખશે.. અને black coach ના ઘૂંટડા પણ કોઈ અસર નહિ કરે. દુખ હતું તેમજ રહેશે. ખબર નહિ આગળ શું થશે. પણ ખરેખર આવું બનતું હોય છે અમુક એવો સમય હોય છે જયારે તમે જીવનની સૌથી પ્રિય વસ્તુ પણ તમને સાથ નથી આપતી અને ત્યારે માણસ ને પોતાની લાચારી નો અનુભવ થાય છે.
કદાચ ભગવાન ના ફરિશ્તા મને લેવા આવશે. એ લોકો મને અહી રહેવા દેવા માટે કોઈ બે મત નથી. અને એ લોકો એમનો વિચાર બદલવા માંગતા પણ નથી અને તું તો એ જાણે છે કે એ લોકો ને ગુસ્સો આપવો એ સારી બાબત નહિ. કારણકે જો એ નારાઝ થશે તો પછી શું નું શુય થઇ જશે..! જો હું અહી તારી સાથે રહેવાનો ખ્યાલ માત્ર પણ કરીશ ને તો એ ગુસ્સે થઇ જશે અને હું એવું નથી ઈચ્છતો કે ફરિશ્તા મારાથી નારઝ થાય . ( ખુબજ સરસ રીતે એ સમજાવી દીધું કે હવે મને કોઈ રોકશો નહિ.. મેં હવે નક્કી કરી લીધું છે કે આ બધાનો અનંત કઈ રીતે આવશે.) ઘણો અઘરો સમય હોય છે જયારે આવો કપરો નિર્ણય લેવો પડે છે .
એક ઉદાસ રવિવાર. મેં મારી આખી જિંદગી પડછાયા સાથે પસાર કરી છે. જે પડછાયા મારી સાથે હતા પરંતુ ક્યારેય મારા માટે છાયો ન બની શક્યા. એમારું હર્દય અને બીજું ઘણું બધું .. હું જીવતો રહ્યો ખાલી પડછાયા સાથે. પરંતુ હવે મેં નિર્ણય લઇ લીધો છે કે હવે આ બધાનો અંત આવશે અને કદાચ હું ખરેખર આઝાદ થઈશ. થોડા જ સમય માં મારી આસપાસ મીણબત્તી હશે, ફૂલ હશે. ઘણી ઘણી પ્રાથનાઓ થતી હશે જે બધી હું પહેલે થી જાણું છું. લાખો લોકો આવશે અને ઘણું એવું કહેશે. પરંતુ આયાત તે લોકો ને રડવા નહિ દેતી . મને કોઈ રડે છે એ નથી ગમતું. એ લોકો ને જણાવજે હું જવા માટે ખુબજ ખુશ હતો. અને હું ખરેખર આઝાદ થયો છું. ખરેખર જે મારે જોયતું હતું એજ મને મળ્યું છે.
મૃત્યુ ...! આ કોઈ નું સપનું ન હોઈ શકે. હવે એવું કોઈ માણસ થોડું હોય કે જે મૃત્યુ ના સપના જોતો હોય. પરંતુ તું જાણે છે ક્યારેક આ મૃત્યુ સહેલું લાગે છે જીવવા કરતા. હું જીંદગી માટે કોઈ ને દોષ નથી આપતો પરંતુ મૃત્યુ ને અત્યારે જેટલો પ્યાર કરું છું એટલો જ તને પણ પ્યાર કરું છું. જીંદગી ના છેલા શ્વાસ સુધી હું તારા માટે આશીર્વાદ આપતો રહીશ. આયાત પ્યાર આવો જ હોય છે. લોકો માં ફના થઇ જવાની ભાવના હોય છે. લોકો કુરબાન થવા તૈયાર હોય છે. પરંતુ એ પોતાના પ્રિય પાત્ર વિષે ક્યારેય ખોટું તો ન જ વિચારી શકે. છેલ્લી ઘડી સુધી એનો સાથ આપવા તૈયાર થઇ જાય છે પછી ભલે ને દુનિયા એની સાથે હોય કે ન હોય. હું મારા છેલ્લા શ્વાસ સુધી તારા માટે પ્રાથના કરીશ.
કદાચ દુનિયા ને કારણે કે કદાચ ભગવાન ની ઈચ્છા નહિ હોય. ... ગમે તે કારણો સર બસ મારી જીંદગી તારા સપનાઓ માં જ પૂરી થઇ ગઈ. હું તો બસ સપના જ જોયા કર્યો. કે એક દિવસ હું હું જાગું અને તને મારા હર્દય ના કોઈ ખૂણા માં ગાઢ નિંદ્રા માં સુતેલી પામું. પરંતુ આ બધા સપના જ રહી ગયા. આયાત જિંદગી માં ઘણું બધું એવું હોય છે જે કદાચ આ જનમ માં નહિ મળી શકે. અને બજા જનમ ની આપણને ક્યાં કઈ કઈ ખબર જ છે. ઘણું અધૂરું રહી જાય છે. ઘણું બાકી છુટી જાય છે. પરંતુ સમય ચાલ્યા કરે છે એ ક્યારેય અટકતો નથી. પરંતુ તું ચિંતા નહિ કરીશ મારા સપનાઓ તને ક્યારેય હાની નહિ પહોચાડે. અરે એ તો બસ નિર્દોષ ખ્યાલ છે. જિંદગી ના આખરી સમયે યાદ આવતી વાતો છે. એ તો બસ આટલો જ ખ્યાલ છે" કદાચ જો આવું થયું હોત તો...!!" એ બસ એની જ નિશાની છે કે મારું હર્દય તને કહે છે મારે તારી કેટલી જરૂર છે..
ઉદાસ રવિવાર.
કેટલું અદ્ભુત વર્ણન કર્યું છે . જીંદગી થી મૃત્યુ સુધી નું. જિંદગી માં કરેલું સૌથી શ્રેષ્ઠ કાર્ય .. 'પ્યાર'.. અને છેલે એના માટે જ આપેલું બલિદાન. ફરિશ્તા , સપના, આશા આ બધા પાત્રો ને બહુ જ ખુબ રીતે સમાવી લીધા છે. અને ખરેખર આ પરથી સમજી શકાય કે જે લોકો માત્ર આ ગીત વાંચી ને ક સાંભળી ને Suicide કરી શકે.. ખરેખર પ્યાર અને મૃત્યુ ને એક સાથે ખુબ જ સરસ રીતે દર્શાવ્યું છે. દુનિયા માં આવી ઘણી વસ્તુ ઓ છે જે ક્યારેય માણસ ને સમજાતી નથી. પરંતુ આ બધું છે તો જ દુનિયા છે. કારણકે જો આપડે બધું સમજી જઈશું તો શું શોધવા માટે જિંદગી જીવીશું... કદાચ કોઈ મતલબ હશે આપડે જીવીએ છીએ એનો.. કદાચ દરેક જીવતો માણસ કંઇક ને કંઇક સવાલો જવાબો ગોતતો હશે. ખબર નહિ કેટલા લોકો ને પેલા જવાબ મળશે કે જવાબ પહેલા નવો સવાલ 'મૃત્યુ' મળશે.
_Yash Ukani(04/09/2016)
"Hungarian Suicide Song".. કેવું song? Suicide song? ના હોય. એવું થોડું કોઈ song હોય કે જેનથી લોકો Suicide કરે. પણ આ હકીહત છે ,આ song સાંભળી ને કદાચ ૧૦૦ લોકો એ આત્મહત્યા કરી છે. પરંતુ એવું કેમ? એવું તો શું હતું આ song માં? મને પણ આના શબ્દો વાંચીને,સમજીને આ હકીકત જેવું લાગે છે.
lyrics of Gloomy Sunday
Sunday is gloomy,
My hours are slumberless.
Dearest, the shadowsI live with are numberless.

No comments:
Post a Comment